નીચેનામાંથી કયો ભૌતિક અધિશોષણ (physisorption) અને રાસાયણિક અધિશોષણ (chemisorption) વચ્ચેનો તફાવત નથી?

  • A
    તાપમાન વધતા રાસાયણિક અધિશોષણનું મૂલ્ય પહેલા વધે છે પછી ઘટે છે,પરંતુ ભૌતિક અધિશોષણનું મૂલ્ય ઘટે છે
  • B
    રાસાયણિક અધિશોષણ એ પ્રતિવર્તી પ્રક્રિયા નથી જ્યારે ભૌતિક અધિશોષણ એ પ્રતિવર્તી પ્રકૃતિ ધરાવે છે
  • C
    ભૌતિક અધિશોષણ માટે સક્રિયકરણ ઉર્જા (activation energy) વધુ હોય છે અને રાસાયણિક અધિશોષણ માટે ઓછી હોય છે
  • D
    ભૌતિક અધિશોષણને પરિણામે બહુ-આણ્વિય સ્તર બને છે,જ્યારે રાસાયણિક અધિશોષણના કિસ્સામાં માત્ર એક-આણ્વિય સ્તર બને છે

Explore More

Similar Questions

$\log \left(\frac{x}{m}\right)$ અને $\log (p)$ વચ્ચે દોરેલો આલેખ નીચે મુજબ છે,જેમાં આંતરછેદ $OA = 0.3010$ છે. $0.3 \ atm$ ના દબાણે $\left(\frac{x}{m}\right)$ નું મૂલ્ય શું હશે? (આપેલ છે: $\log 2 = 0.3010, \log 3 = 0.477$)

$Fe(OH)_3$ સોલ પરનો વીજભાર નીચેનામાંથી કોના અધિશોષણને લીધે હોય છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$A$. ભૌતિક અધિશોષણ (Physisorption) $I$. એક-સ્તરીય અધિશોષણ
$B$. રાસાયણિક અધિશોષણ (Chemisorption) $II$. $20-40 \, kJ \, mol^{-1}$
$C$. $N_{2(g)} + 3H_{2(g)} \xrightarrow{Fe(s)} 2NH_{3(g)}$ $III$. ક્રોમેટોગ્રાફી
$D$. અધિશોષણનો વિશ્લેષણાત્મક ઉપયોગ $IV$. વિષમાંગ ઉદ્દીપન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ભૌતિક અધિશોષણ (physical adsorption) માટે નીચેનામાંથી કયું લક્ષણ સાચું નથી?

ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી દર્શાવતો સાચો વિકલ્પ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo